આલ્કેનના એરોમેટાઈઝેશન (aromatization) પર નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $6$ કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા $n$-આલ્કેનને $Al_2O_3$ પર આધારિત વેનેડિયમ $(V_2O_5)$,મોલિબ્ડેનમ $(Mo_2O_3)$ અથવા ક્રોમિયમ $(Cr_2O_3)$ ના ઓક્સાઈડની હાજરીમાં $773 \ K$ તાપમાને અને $10-20 \ \text{atm}$ દબાણે ગરમ કરતા તેનું ડિહાઈડ્રોજનેશન અને ચક્રીયકરણ થઈને બેન્ઝીન અને તેના સમાનધર્મીઓ બને છે. આ પ્રક્રિયાને એરોમેટાઈઝેશન અથવા રિફોર્મિંગ કહેવામાં આવે છે.
ઉદાહરણ-$1$: $n$-હેક્ઝેન $\xrightarrow[10-20 \ \text{atm}]{773 \ K, \ Cr_2O_3/V_2O_5/Mo_2O_3}$ બેન્ઝીન
ઉદાહરણ-$2$: $n$-હેપ્ટેન $\xrightarrow[10-20 \ \text{atm}]{773 \ K, \ Cr_2O_3/V_2O_5/Mo_2O_3}$ ટોલ્યુઈન

Explore More

Similar Questions

$R'-Cl \xrightarrow{Na/\text{Ether}} 2,3-\text{dimethylbutane}$. ઉપરની પ્રક્રિયામાં $R'$ શું છે?

એલ્યુમિનિયમ કાર્બાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

શુદ્ધ મિથેન ................ દ્વારા ઉત્પન્ન કરી શકાય છે.

Difficult
View Solution

ઈથિલિન ડાયબ્રોમાઈડ ($1,2-$ડાયબ્રોમોઈથેન) ને ઈથર દ્રાવણમાં ધાતુના સોડિયમ સાથે ગરમ કરતા શું મળે છે?

સમજાવો: આલ્કાઈલ ગ્રુપ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo